મોલર વાહકતા $(\Lambda_m)$ વિરુદ્ધ $\sqrt{C}$ વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

વિદ્યુતવિભાજ્ય દ્રાવણને મંદ કરતાં નીચેનામાંથી શું ઘટે છે?

$0.02 \, M$ દ્રાવણની મોલર વાહકતા ગણો જો તેની વાહકતા $2.06 \times 10^{-3} \, S \, cm^{-1}$ હોય.

$298 \ K$ તાપમાને $KCl$ ના દ્રાવણની જુદી-જુદી સાંદ્રતાએ મોલર વાહકતા નીચે મુજબ છે:
$c / mol \ L^{-1}$$\Lambda_m / S \ cm^2 \ mol^{-1}$
$0.000198$$148.61$
$0.000309$$148.29$
$0.000521$$147.81$
$0.000989$$147.09$

દર્શાવો કે $\Lambda_m$ અને $c^{1/2}$ નો આલેખ સીધી રેખા છે. $KCl$ માટે $\Lambda_m^o$ અને $A$ ના મૂલ્યો નક્કી કરો.

$5 \times 10^{-4} \ M \ NaCl$ દ્રાવણ ધરાવતો વાહકતા કોષ $25^{\circ} C$ તાપમાને $14000 \ \Omega$ અવરોધ દર્શાવે છે. જો કોષ અચળાંક $0.84 \ cm^{-1}$ હોય,તો દ્રાવણની વાહકતા ગણો.

પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે,મોલર વાહકતા $\wedge _m = \wedge _m^o - 10 \sqrt{C}$ દ્વારા આપવામાં આવે છે. જો $0.16 \ M$ સાંદ્રતાએ તેનું મૂલ્ય $200 \ S \ cm^2 \ mol^{-1}$ હોય,તો $0.01 \ M$ સાંદ્રતાએ $\wedge _m$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo